આસ્થા મેગેઝીની વેબસાઇટનો શ્રી પાયલોટબાબાના હસ્તે પ્રારંભ

0
1196

જાણીતા ધર્મગુરુ પાયલોટબાબાના હસ્તે તા. 26-11-2015ના રોજ આસ્થા મેગેઝીનની વેબસાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે પધારેલ પાયલોટ બાબા એ આજરોજ આસ્થા મેગેઝીનની વેબસાઇટ ખુલ્લી મુકી હતી. નાના મૌવા સર્કલ ખાતે મીલેનીયમ પાર્ટી પ્લોટ ખાતે પાયલોટ બાબાના સાનિધ્યમાં ચાલી રહેલા મહામૃત્યુંજય મહાયજ્ઞ સમયે આજે રાત્રીના 9 કલાકે વેબ સાઇટનું એન્ટર આપી લોન્ચ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વખતે ભારત તેમજ અન્ય દેશોના લોકો પણ હાજર રહ્યા હતા.

NO COMMENTS