મેથીના ફાયદાઓ

0
1712

સંપૂર્ણ આરોગ્ય માટે સસ્તો પ્રયોગ

મેથી દરરોજ રાત્રે સુતી વખતે 25-30 દાણા સાદા પાણી સાથે ગળી જવા (15 દિવસનો પ્રયોગ)

લોહીનું પરિભ્રમણ ફાસ્ટ કરશે
ગેસ વાયુ-એસીડીટનો નાશ થાય છે
પેટ સાફ ઝાડો બંધાયેલો આવશે
ચામડીના રોગોમાં ફાયદો થાય છે.
સાંધાના દુ:ખાવામાં ફાયદો થશે.
વાયુનો નાશ થવાથી બી.પી. નોર્મલ રહે છે.
પાચન શકિતમાં વધારો થશે.
ડાયાબીટીશ, થાઇરોઇડ કંટ્રોલમાં રહે છે.
કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.
વાળની તકલીફ દૂર થાય છે.
નોર્મલ ડિલેવરી થાય છે.
માસિક નિયમીત આવે છે.
તાવ, સુસ્તી શરદી કાબુમાંં રહે છે.

સવાર સુધી શરીરમાં કાચી મેથી રહેવાથી કડવાણી ફેલાય છે.
જેથી આખો દિવસ પ્રસન્ન રહે છે.

NO COMMENTS