26/11 નો ફાયનાન્સર જફર ને મુકત કરાયો

0
93

પાકિસ્તાની તપાસ કમિટિ એજન્સી એફઆઇએ દ્વારા 26/11 મુંબઇ હુમલાના આરોપી નો આરોપમુકત કરી દીધો છે. તપાસ એજન્સી આરોપી સામે સબુત એકઠા કરવામાં નાકામ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એફઆઇએ એન્ટી ટેરેરીઝમ કોર્ટ માં ચાર્જશીટ મુજબ આરોપી સૂફિયન જફર નું નામ ચાર્જશીટમાં બીજી કોલમમાં હતું. એનો મતલબ એ કે આરોપી સામે એજન્સીને કોઇ સબુત મળ્યા નથી. પરંતુ એજન્સી જફર ના હજુ પુછપરછ કરશે. જફર મુંબઇ હુમલા ના ફાઇનાન્સર હતો. કોર્ટે 22 સપ્ટેમ્બર સુધી એફઆઇએ ને તેના સામેના અલગ ચાલન રજુ કરવા જણાવ્યું છે. જફર ઉપર મુંબઇ હુમલામાં આતંકીઓને પૈસાની વ્યવસ્થા કરી દેવાનો આરોપ હતો. જફર પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર અ તૈયબાનો સભ્ય છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS