ગણતંત્ર દિવસ : ભારત દેખાડશે નવી બે તોપો દ્વારા તાકાત

0
56
26th january parade new delhi
26th january parade new delhi

નવી દિલ્હી : આ વર્ષે ગણતંત્ર દિવસ ની પરેડ માં ભારતીય સેનાની તાકાત દેખાડશે. જેમાં બે નવી તોપ પણ શામીલ હશે. આ તોપ ની ખાસીયત ેએ છે કે એડવાન્સ ટોસ્ટ આર્ટ ગેલેરી ગન સિસ્ટમ ને ડીઆરડીઓ ને પ્રાઇવેટ કંપનીઓ સાથે મલી તૈયાર કરાઇ છે. જે ટુંકસમયમાં તોપખાનામાં જોડાસે. આ તોપ ની રેંજ લગભગ 40 કિ.મી. ની હશે કેલિબર ના આ તોપ પુરી રીતે સ્વદેશી છે. જેની ડિઝાઇન ડીઆરડીઓએ તૈયાર કરી છે. ટાટા અને ભારત ફોર્જ નાનની કંપનીએ આ તોપોને ટ્રાયલ ચાલી રહી છે. જે પછી તેને સેનામાં જોડી દેવામાં આવશે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બધી તોપોથી સૌથી શ્રેષ્ઠ આ નવી તોપો છે. જો આ તોપોનું પરિણામ સારું આવશે તો તેને એક્ષપોર્ટ પણ કરવામાં આવશે. આ સાથે આ વર્ષે ગણતંત્ર દિવસે એટીએબીએસ સાથે ઓએફબી, જબલપુર દ્વારા તૈયાર કરાયેલી ધનુષ તોપ પણ શામેલ હશે.
ધનુષ તોપ બોફોર્સ તોપની સરખામણી માં બનાવવામાં આવી છે. જેની વારની ક્ષમતા 35 કિ.મી. છે. બોફોર્સ તોપ પછી 30 વર્ષથી સેના ને કોઇ નવી તોપ મળી ન હતી. તેના કારણે બોફોર્સ સોદો માં દલાલી નો આરોપ લાગ્યો હતો. પરંતુ કારગિલ યુદ્ધમાં બોફોર્સ તોપ પાકિસ્તાન સામે નિર્ણાયક ભૂમિકા બજાવી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS