57 લોકો ઉપર બેંકનું 85 હજાર કરોડ રૂપિયા નું દેણું !

0
45

દેશમાં 57 લોકો ઉપર બેંકનું લગભગ 85 હજાર કરોડ રૂપિયા નું દેણું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પડાયેલ એક રિપોર્ટ અનુસાર ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટે આરબીઆઇ પાસેથી આ લોકોની માહિતી માંગી હતી. જે વ્યકિત ના 500 કરોડ રૂપિયા ઉપરની બેંક લોન હોય. કોર્ટ દ્વારા રિપોર્ટ જોયા પછી આરબીઆઇને પૂછયું કે આ લોકોના નામ સાર્વજનીક શા માટે નથી કર્યા. આ નામો જાહેર કરો. કોર્ટે પૂછયું કે આ લોકો કોણ છે ? જેણે બેક લોન લીધી પછી પરત નથી કરતા ?
પીઠે જણાવ્યું કે 500 કરોડ થી વધુ રકમના કર્જદારો ની યાદી મંગી હતી તો આ આંકડો સામે આવ્યો છે. જો કોર્ટ દ્વારા 500 કરોડ થી ઓછી રકમ ન ભરપાઇ કરનારની યાદી મંગાવેલ હોત તો આંકડો એકલાખ કરોડ આવત.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS