અમેરિકા 9/11 હુમલો 15 વર્ષ પહેલા આજે થયો હતો

0
105

અમેરિકામાં 9/11 નો હુમલાની આજે 15 મું વર્ષ છે. 11 સપ્ટેમ્બર 2011 માં અલકાયદા ના આતંકીયો એ વર્લ્ડ ટ્રેડ સેંટર, પેંટાગન અને પેસિલવેનિયા માં હુમલો કરી અમેરિકા ને બેહાલ કર્યુંહતું. આતંકિયો ચાર વિમાન હાઇજેક કર્યા હતા.
બે વિમાનો દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ના બે ટાવર્સ માં ટકરાયા હતા. ત્રીજા વિમાને પેંટાગન ઉપર હુમલો કર્યો હતો. એક વિમાન પેંસિલવેનિયા માં ક્રેશ થઇ ગયું હતું. આ હુમલામાં હજારો લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
આ સમયે બુશ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. બુશ ને તાત્કાલીક જાણકારી અપાઇ હતી. બુશે તુરંત જણાવ્યું હતું કે : અમો યુદ્ધના મેદાનમાં છીએ, જયારે અમે ગુનેગારોને પકડશું ત્યારે તે અમોને પસંદ નહીં કરે. તેમણે કહ્યું હતું કે : આ હુમલા અંગે ભારે કિંમત ચૂકવવી પડશે. હુમલા પાછળ બિન લાદેન નો હાથ હતો. પાકના અબટાબાદ માં અમેરિકી સૈન્યએ લાદેનને મોતના ઘાટા ઉતાર્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS