દંગલ બની દુનિયાની પાંચમી સૌથી વધુ કમાણી કરનાર નોન અંગ્રેજી ફિલ્મ

0
46
Aamir Khan, dangal
Aamir Khan, dangal

આમીરખાનની ફિલ્મ દંગલ બોકસ ઓફિસ ની સરતાજ બની ચૂકી છે. સૌથી વધુ કમાઇ કરનારી ભારતીય ફિલ્મ તે દંગલ કયારની બની ચૂકી છે. હવે એક વધુ રેકોર્ડ ફિલ્મે પોતાના નામે કર્યો છે.
દંગલ દુનિયાની સૌથી વધુ કમાણી કરવાવાળી પાંચમી ફિલ્મ બની છે. દંગલ ની આગળ ધ મર્મેડ, મોન્સટર હંટ, ફાંસ્સ ધ ઇનટચેબલ્સ, જાપાન્સ યોર નેમ ફિલમ છે. તે સાથે દંગલપહેલી ભારતીય ફિલ્મ બની ગઇ છે. જેના નામે આ રેકોર્ડ સ્થાપિત થયો છે. ફિલ્મે ચીનમાં પણ કમાણી કરી છે. દંગલ ચીનમાં પાંચ મે ના રોજ રિલીઝ થઇ હતી. અત્યાર સુધી ફિલ્મ ત્યાં 1200 કરોડ થી ઉપર નો ધંધો કરી ચૂકી છે. ફિલ્મે ભારતમાં 375 કરોડ ની કમાણી કરી છે. આમીર ની ફિલ્મની કમાણી 19230 કરોડે પહોંચી ગઇ છે. અને જલ્દીથી એક નવો બે હજાર કરોડની કલબ શર કરી શકે છે. આમીરે ચીનમાં ફિલ્મની કમાણીને લઇને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બસ અમે આશા રાખતા હતા કે ચાન ના લોકો દંગલ થી કનેકટ કરી શકે. પરંતુ આ તો અમે સ્વપ્નમાં પણ નહોંતુ વિચાર્યું કે કનેકશન આવું હશે. અમો આશ્ચર્યચકિત થઇ ગયા છીએ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS