સેકસ સીડી કાંડ : સંદીપ કુમાર 14 દિવસની જેલ

0
211

નવી દિલ્હી : તીસ હજારી કોર્ટે આજે શુક્રવારે સંદીપ કુમાર ને સેકસ સીડી મામલે સુનવણી કરતા પૂર્વ મંત્રી ને 14 દિવસ ની ન્યાયિક હિરાસત માં ધકેલી દીધો છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા કોર્ટે પોલીસને રિમાન્ડ માટે સંદીપ કુમાર ને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દિલ્હી સરકાર ના પૂર્વ મંત્રી સંદીપ કુમાર ની ગિરફતારી મામલે પોલીસ અને ફોરેસિંક એક્ષપર્ટ ટીમે તેના સુલ્તાનપુરી સ્થિત ઘરે જઇને બીજીવાર તપાસ હાથ ધરી હતી. પોલીસે તેમના ઘરેથી થોડાક સેંપલ જપ્ત કર્યા હતા. તપાસ માટે ફોરેન્સીક ટીમ તેના સરકારી બંગલે પણ પહોેચી હતી. બન્ને જગ્યાએ સાક્ષી ગોતી પરત ફરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS