યોગી આદિત્યનાથે પોલીસ ચોકી નું ચેકિંગ કર્યું : મંત્રીએ ઓફિસ ઝાડુથી સાફ કરી

0
63
Adityanath's Surprise Check At Lucknow Police Station
Adityanath's Surprise Check At Lucknow Police Station

સી.એમ. આદિત્યનાથે હજરતગંજ પોલીસ સ્ટેશનનું અચાકન નિરિક્ષણ કરી બધાને ચોકાવી દીધા હતા. યોગીએ સવારે 11 કલાકે અચાનક કોતવાલી પહોંચ્યા હતા. તેમે સ્ટેશનનનું નિરિક્ષણ કર્યું અને કામકાજ વિષે તપાસ કરી હતી. આ દરમિયાન તેમણે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી કામકાજ બાબતે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું કે આવું ચેકિંગ વારંવાર થશે અને યુપીમાં કાનૂન નું રાજ હશે.
ઉતર પ્રદેશ ના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે પોતાના મંત્રીયો ને વિભાગ ફાળવ્યા હતા. તે સાથે જ યોગી સરકારના એક મંત્રી ખુદ પોતે ઝાડુ લગાવી ચર્ચાનો વિષય બની ગયા હતા. સ્વચ્છતા પ્રત્યે પી.એમ. મોદી ના દિશા નિર્દેશો નો આત્મસાત કરવા માટે ઉ.પ્ર. સરકાર સ્વતંત્ર પ્રભાર રાજયમંત્રી ઉપેન્દ્ર તિવારી એ પદભાર સંભાળવા પહોંચ્યા હતા તે વચ્ચે કાર્યાલમાં ગંદકી જોઇને તે દંગ થઇ ગયા હતા. બલિયા ના ફેકના થી ઉપેન્દ્ર તિવારી ગંદકી જોવાઇ ન હતી. લખનઉ સ્થિત વિધાનસભામાં પોતાના વિભાગમાં પોતે ખૂદ પદભાર સંભાળતા પહેલા હાથમાં ઝાડુ લઇ ઓફિસ સાફ કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS