પાક. આંતકવાદ નાબૂદ કરો પહેલા : અશરફ ગની

0
52
Afghan president Ashraf Ghani slams Pakistan over attacks
Afghan president Ashraf Ghani slams Pakistan over attacks

અફઘાનિસ્તાન ના રાષ્ટ્રપતિ અશરફ ગની એ રવિવારે હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ માં આતંકવાદ ના મુદ્દા ઉપર પાકિસ્તાનને જોરદાર સંભળાવ્યું હતું. ગનીએ જણાવ્યું કે : અફઘાનિસ્તાન ના પુર્નનિર્માણ માટે ઇસ્લામાબાદ ની 500 મિલિયન ડોલર ની મદદ નો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદ સામે લડાઇ માં કરે તો વધારે સારું.
અમૃતસર માં ચાલી રહેલા હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં અશરફ ગની એ જણાવ્યું કે સીમા પાર આતંકવાદ મોટી ચિંતાનો વિષય છે. આતંકવાદ સામે લડવા માટે અમારે મદદની જરુર છે. કોન્ફરન્સમાં પાકિસ્તાનના પી.એમ. નવાઝ શરીફના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અજીજ પણ હાજર રહ્યા હતા. સીધું પાકિસ્તાન ઉપર નીશાન સાધતા જણાવ્યું કે : તે જરુરી છે કે અમો સીમા પાર આતંકવાદનો નાશ કરી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS