ભારતે કર્યું અગ્નિ-4 નું સફળ પરિક્ષણ

0
143
Agni-IV was test launched
Agni-IV was test launched

પરમાણુ શસ્ત્ર લઇ જવામાં સક્ષમ ભારતની અગ્નિ-4 મિસાઇલનું સોમવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું હતું. ઓડિશા ના બાલાસોર કેન્દ્ર માં આ પરીક્ષણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું.
ભારતે સોમવારે 26 ડિસેમ્બરે અગ્નિ-5 નું સફળ પરિક્ષણ કર્યું હતું. અગ્નિ-5,5,500 કિ.મી. થી વધારે દૂર ઉપર સ્થિત લક્ષ્ય ને ભેદવા સક્ષમ હોય છે. અગ્નિ-5 માં પાકિસ્તાન અને ચીન બન્ને છે. અત્યાર સુધી ભારત પાસે અગ્નિ મિસાઇલ શ્રૃંખલા 700 કિ.મી. રેજ ની અગ્નિ-એક, 2000 કિ.મી. રેંજ અગ્નિ-2 અને 2500,3500 થી વધુ રેંજ અગ્નિ ત્રણ અને અગ્નિ ચાર મિસાઇલ છે.
પરમાણ હથિયારે થી રહિત મિસાઇલ અગ્નિ-5 નું પરિક્ષણ પછી ભારત હવે મિસાઇલ ક્ષેત્ર માંએક મોટી છલાંગ મારવા ની તૈયારી માં છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS