અમદાવાદ : દારૂ ની પાર્ટી માણતા યુવક યુવતીઓ ઝડપાયા

0
183
ahmd : daru party cept students
ahmd : daru party cept students

અમદાવાદ : ગુજરાત રાજય તે માત્ર ને માત્ર કહેવા પુરતી જ દારુબંધી છે. ત્યારે અમદાવાદમાં પાર્ટી કલ્ચરલ અને દારુની મહેફીલો માણતા ટીન એજર્સો હાલતા પકડાઇ છે ત્યારે શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનના સ્ટાફે આઝાદ સોસાયટીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી પાંચ યુવતીઓ અને નવ યુવકોને દારુ પીતા ઝડપી લીધા છે. આ યુવાનો અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાના સમાચાર પ્રાપ્ત થાય છે. આ પાર્ટી એક વિદ્યાર્થીનીના બર્થ ડે પાર્ટી તરીકે ઉજવવામાં આવી હતી. સેટેલાઇટ પોલીસે તમામ ની ધરપકડ કરી હતી. તમામ વિદ્યાર્થીઓના મેડિકલ ટેસ્ટ કરી રીમાન્ડ ની માંગણી કરી કોર્ટમાં રજૂ કરાશે. હાલમાં દારુનું દુષણ વધ્યું છે ત્યારે શહેરમાં વિદ્યાર્થીઓ પણ હવે દારુના રવાડે ચડી પોતાની જીંદગી ની બરબાદી કરતા હોય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS