હવાઇ સફરમાં ભારે ડિસ્કાઉન્ટ ની સ્કીમો

0
171
airliance discount offer
airliance discount offer

નવા વર્ષના મોકા ઉપર એરલાઇન્સ કંપનીઓ યાત્રિકોને લોભાવાની કોશિષ કરી રહી છે ત્યારે આકર્ષક પેકેજ રજૂ કરે છે. વારંવાર હવાઇ સફર માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફરો કાઢવામાં આવે છે. આ અંતગર્ત જેટએરવેઝ, ગોએયર અને ઇંડીગો પણ નકકી કરાયેલા રુટ ઉપર હવાઇ ભાડામાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેટ એરવેઝે આ સ્કીમનું નામ ગેટ સેટ ફોર અ ફલાઇંગ સ્ટાર્ટ છે. કંપનીની વેબસાઇટ મુજબ ઘરેલુ રુટો ઉપર 999 રુપિયામાં બધા વેરા સહિત ટીકીટ મળે છે. આ સ્કીમનો લાભ 7 જાન્યુઆરી 2017 સુધી લઇ શકાશે.
ઇંડિગો એરલાઇન્ટ ટિકિટોમાં છૂટની ઓફર અંતર્ગત 949 રુપિયાથી શરુ થાય છે. આ ટિકિટો અમુક રુટો માટે જ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS