કેબીસીની હોટસીટ ઐશ્વર્યા સંભાળી શકે

0
45
Aishwarya Rai Bachchan will host Kaun Banega Crorepati
Aishwarya Rai Bachchan will host Kaun Banega Crorepati

કમ્યુટર આ જવાબ ને લોક કરી દેવામાં આવે કૌન બનેગા કરોડપતિમાં આ ડાયલોગ હવે સાંભળવા નહીં મળે, કારણ કે કેબીસીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના સસરા ની હોટ સીટ ઉપર બેસવાની છે. અત્યારસુધી કેબીસીની ઓળખ બિગ બી થી થતી હતી. અમિતાભ બચ્ચને કેબીસી ના 8 સીઝન માં 7 સીઝન ને હોસ્ટ કર્યું હતું. ફકત એક સિઝન માં અમિતાભ બચ્ચનના બદલે શાહરુખ ખાન નજરે આવ્યા હતા. પરંતુ આ વખતે હોટ સીટ ઉપર અમિતાભ બચ્ચની જગ્યાએ કોઇ બીજા સ્ટાર બેસવાની સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે અમિતાભ ની જ્ગ્યાએ ઐશ્વર્યા રાય બચ્ચન હોસ્ટ કરી શકે છે. પરંતુ અત્યાસ સુધી નામ ની જાહેરાત કરાઇ નથી. અન્ય નામમાં ઐશ્વર્યા ની સાથે માધુરી નું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. બચ્ચન પરિવામાં અમિતાભ જ છે જેનો ક્રેઝ હજુ સુધ છે. ઐશ્વર્યા રાય લગ્ન પછી ફોર્મમાં નથી દેખાતી, અભિષેક પાસે પણ આશા હતી કે પોતાના પિતાનો વારસો સંભાળે પણ તે નાકામયાબ રહ્યું છે. અમિતાભનો વારસો ઐશ્વર્યા સંભાળી શકે તેવી શકયતાઓ દેખાઇ રહી છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS