કાંસ ફિલ્મ ફેસ્ટીવલ : ઐશ્વર્યાએ પોતાની બેકરાર ખૂબસુરતી સાબિત કરી

0
92
aishwarya rai in kans film festival 2017
aishwarya rai in kans film festival 2017

એકવાર ફરી રેડ કાર્પેટ ઉપર ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની ખૂબસુરતી બેકરાર રાખી સાબિત કરી હતી. અને પોતાની સ્ટાઇલ અને અંદાજનો જાદુ લોકોમાં છવાયો હતો. આ વખતે રેડ કાર્પેટ ઉપર ઐશ્વર્યા ની ખૂબસુરતી સાથે તેની બોલ્ડનેસ ના કિસ્સા પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનિય છે કે પોતાના બીજા દિવસે ભારતીય સિંડ્રેલા એ રેડ કાર્પેટ બધા નિયમોના ધ્યાનમા રાખી રાલ્ફ અને રુસો ની ડિઝાઇન કરેલા રેડ કલરનું ગાઉન પહેયું હતું. કહેવાય છે કે રેડ કાર્પેટ ઉપર કોઇ સેલિબ્રીટીને લાલ રંગ પહેરવાની મંજૂરી નથી. પરંતુ આ બ્યુટી કવીને રેડ કાર્પેટ ના નિયમો સાથે પણ પોતાની સ્ટાઇલ અને લૂકનું કોમ્પ્રોમાઇઝ નથી કરતી. આ મોકા ઉપર ઐશ્વર્યા એ પોતાના મલ્ટીલેયર ગાઉન માં નજરે આવી હતી. આ તેમના ગાઉનમાં એમ્બ્રોડરી સાથે નાના સ્ટોન પણ લાગેલા હતા. રેડ ગાઉન સાથે તેણે રુબી લાગેલા ડાયમંડ ઇયરીંગ પહેરેલ હતા. ગાઉન સાથે મેચ થતો હલકો મેકઅપ કરેલો હતો. સાથે આંખો ઉપર લેન્સીસ પણ લગાવેલ હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS