ઐશ્વર્યા રાય બચ્ચન : કાંસમાં આકર્ષક નવું લુક

0
205
Aishwarya Rai
Aishwarya Rai

દુનિયાની સૌથી ખૂબસુરત મહિલાઓમાં એક ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના લુક અને સ્ટાઇલ થી કાંસ માં સૌને પોતાના તરફ આકર્ષી રહી છે. કાંસ ના રેડ કાર્પેટ ઉપર દરેક ની નજર તેમના ઉપર ટકેલી હતી. હાલમાં જ ઐશ્વર્યા ના પ્રિંસેસ લુક પછી તેમને એક વધુ લુક સામે આવ્યો છે. ઐશ્વર્યા આ વખતે કાળા રંગની એક ડ્રેસ પહેરેલ છે. ખરેખર કાળા રંગના ડ્રેસમાં ઐશ્વર્યા ને જોઇને લાગી રહ્યું છે કે હાલમાં ઘણા લોકો ને થોડા સમય માટે નિંદર નહીં આવે. તેવી અનેક તસ્વીરો બહાર આવી છે. ફોટામાં ઐશ્વર્યા ના કાળા કલરનો ડ્રેસ સાથે સંતરા રંગની લીપસ્ટીક કરેલ છે. તેમણે આંખ ઉપર પણ હલકો મેકઅપ કરેલ છે. ઐશ્વર્યા આ ફેસ્ટિવલમાં 16 મી વખત ભાગ લઇ રહી છે. તે અહીંયા કોસ્મેટિક બ્રાંડ લોરીયલ પેરિસ નું પ્રતિનિધિત્વ કરવા પહોંચી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS