એશ-રણબીર ના હોટ સીન સેન્સર બોર્ડે કેન્સલ કર્યા

0
124

આગામી કરણ જોહર ની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ માં રણબીર કપૂર અને ઐશ્ર્વર્યા રાય બચ્ચન ના સીન દર્શકો ને ખૂબ પસંદ આવે તેમ પરંતુ જયારે આ ફિલ્મ સેંસર બોર્ડે જોઇ તો તેના હોંશ ઉડી ગયા. સેંસર બોર્ડ ને અમુક દ્રશ્યો અને બન્નેની નજીક હોવાનો દ્રશ્યો પસંદ ન આવ્યા તે માટે બોર્ડ દ્વારા આવા ત્રણ સીન હટાવાયા બાદમાં સેંટ્રલ બોર્ડ ઓફ ફિલમ સર્ટિફિકેશન ને ફિલ્મ ને યુએ સર્ટિ. આપ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરણ જોહર માટે રાહત ની વાત છે કે ફિલ્મ ના મેચ્યોર રોમાંસ ને જોઇ ને ફિલ્મ ને એ સર્ટી ન મળી જાય. આ સમયે કરણ જોહર હાજર રહેલ તેણે અમુક સીનો ન હટાવા માટે દલીલો કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS