પાક કલાકારો ના પ્રતિબંધ ના સમર્થનમાં અજય દેવગણ

0
112

ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ની સ્થિતી વચ્ચે અભિનેતા અજય દેવગણ અને ફિલ્મ નિર્દેશક ફરાહ ખાને પાકિસ્તાની કલાકારો ભારતમાં કામ કરવા ઉપર પ્રતિબંધ ને સમર્થન આપ્યું છે. અજય દેવગણ નું કહેવું છે હાલમાં તે પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે. લોકો સાથે કામ કરવું જોઇએ. પરંતુ ફરાહ ખાને જણાવ્યું કે પાકિસ્તાની કલાકારો વાળી હિંદી ફિલ્મો રીલીઝ થવા ઉપર પ્રતિબંધ નો લગાવવો જોઇએ. આ મહિના ના એન્ડમાં અજય દેવગણની ફિલ્મ શિવાય અને કરણ જોહર ની એ દિલ હૈ મુશ્કિલ સાથ સાથ રીલીઝ થશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS