અક્ષય કુમારે સૈનિકોને આપ્યા 80 લાખ

0
57

બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર હાલ ચર્ચામાં છે ત્યારે આ વર્ષે પણ અકકી ના એક પછી એક હિટ ફ્લ્મિ આપી રહ્યો છે ત્યારે અક્ષય કુમાર માત્ર પોતાની ફિલ્મ લાઇનમાં જ નહીં સામાજીક કાર્યોમાં પણ હિટ છે. અક્ષય કુમારે થોડા સમય પહેલા 90 લાખ રૂપિયા મહારાષ્ટ્રના સુખે થી પ્રભાવિત ખેડૂતો માટે આપ્યા હતા. સુખે ના કારણે આત્મહત્યા કરવા માટે મજબૂર થઇ રહેલા ખેડૂતો માટે પોતાના તરફથી રકમ આપી હતી.
જયારે હાલમાં અક્ષય કુમારે ફિલ્મ રુસ્તમ રીલીઝ થઇ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર નેવી ઓફિસર તરીકે છે. આ દરમિયાન અક્ષયકુમાર સૈનિકોને મળ્યો હતો. ત્યારે તેને થયું સૈનિકોને માન સન્માન ઉપરાંત પણ જરુરત હોય છે. તેણે મુલાકાત કરેલ સૈનિકોને 80લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આપણે સૈનિકોના ગળામાં મેડલ પહેરાવીઆપી છીએ. પરંતુ તેમના કુટુંબનું પણ વિચારવું જોઇએ.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS