ટવિટર ઉપર આલિયા ભટ્ટના એક કરોડ ફોલોઅર

0
80
aliya bhatt on twitter
aliya bhatt on twitter

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટવિટ્ટર ઉપર ફોલો કરના લોકોની સંખ્યા એક કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. અને એક કરોડ ફોલોઅર્સ માટે તેણે ધન્યવાદ પાઠવ્યા હતા. અને તેણે લોકો પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. ડિયર જિંદગી, એકટ્રેસને ટવિટ કર્યા, એક કરોડ પ્યાર માટે ધનિયવાદ. તેણે ટવિટ કરી જણાવ્યું હતું કે આપ બધાના પ્યાર માટે ધન્યવાદ પરંતુ આપના પ્રેમ માટે હજુ મોડી રાત્રી સુધી જાગું છું. પરંતુ મારે જલ્દી ઉઠવાનું છે. ફિલ્મકલાકાર મહેશભટ્ટ અને સોની રાજદાન ની દિકરી આલિયા ઉંમર 23 વર્ષ બાળ કલાકારના રુપમાં થ્રિલર ફિલ્મ સંઘર્ષમાં પોતાની ભૂમિકા ભજવી હતી. મોટી થતા તેમણે કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેટ ઓફ ધ યર થી સિધ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સાથે ફિલ્મ દુનિયા માં પગ માંડયો હતો.
આલિયા ભટ્ટ આવનારી પોતાની ફિલ્મ બદ્રીનાથ ની દુલ્હનીયાના શૃંટિગમાં હાલમાં વ્યસત છે. હાલમાં આલીયાને ઉડતા પંજાબ માટે એવોર્ડ મળેલ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS