અમિતાભ બચ્ચન ટવિટર ના પણ મહાનાયક બની ગયા 2 કરોડ 70 લાખ ફોલોઅર્સ

0
26
amitabh bachchan on twitter
amitabh bachchan on twitter

મહાનાયક અમિતાભ બચ્ચન ફકત ફિલ્મોમાં જ નહિં પરંતુ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઉપર ટવિટર ના પણ મહાનાયક બની ગયા છે. ટવિટર ઉપર તેના ફોલોઅર્સ ની સંખ્યા હવે 2 કરોડ 70 લાખે પહોંચી છે.
અમિતાભે તે માટે પોતાના ચાહકોનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે પોતાની તસવીર ટવીટ કરતા લખ્યું કે ટવિટર ઉપર 27 મિલિયનફોલોઅર્સ દ્વારા હું મારી જાતને સન્માનિત મહેસુસ કરું છુ.ં અમિતાભ બચ્ચન ટવિટર ઉપર સૌથી વધુ ફોલો કરનાર બોલીવૂડ સેલીબ્રીટ છે. તેની પાછળ 2 કરોડ 50 લાખ બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન છે. તે પછી સલમાન ખાન, અમિર ખાન, પ્રિયંકા ચોપડા અને દિપીકા પાદુકોણ છે. અમિતાભ બચ્ચન ટવિટર ઉપર સૌથી વધુ ફોલો કરનારા ભારતીયોમાં ફકત પી.એમ. નરેન્દ્ર મોદી થી પાછળ છે જેને 3 કરોડ થી વધુ ફોલોઅર્સ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS