બચ્ચન પરિવારે ઉજવ્યો દુર્ગા માતા ઉત્સવ

0
81

મુંબઇ : હિન્દુ ધર્મ નો કોઇપણ ત્યૌહાર હોઇ બચ્ચન પરિવાર હર હંમેશ અગ્રીમ હોય છે. ત્યારે બચ્ચન પરિવાર દરેક ત્યૌહાર ધામધૂમપૂર્વક અને આસ્થા થી મનાવે છે. દુર્ગા પૂજા ના મોકા ઉપર પણ આખું બચ્ચન પરિવાર આ ઉત્સવને મનાવ્યો હતો. દુર્ગા પુજા દરમિયાન અતિતાભ બચ્ચન તેના પત્ની જયા બચ્ચન, દિકરો અભિષેક બચ્ચન, બહૂ ઐશ્ર્વર્યા રાય બચ્ચન, પોત્રી આરાધ્યા, દિકરી શ્ર્વેતા પણ હાજર રહી હતી. આ દુર્ગા પૂજા ઉત્સવ મુંબઇના રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં આયોજીત કરવામાં આવ્યો હતો. આ મૌકા ઉપર જયા અને બેટી શ્ર્વેતા પિંક કલરની સાડીમાં સજજ હતા. જયારે અમિતાભ, ઐશ્ર્વર્યા, અભિષેક બેટી આરાધ્યા સફેદ કપડામાં દુર્ગા માતા ની આરાધના કરતા નજરે આવ્યા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS