અનિલ અંબાણી રિલાયંસ કમ્યુનિકેશન પાસેથી પગાર કે કમીશન નહીં લે

0
20
Anil Ambani-driven RCom
Anil Ambani-driven RCom

રિલાંયસ ગ્રુપ ના ચેયરમેન અનિલ અંબાણી એ પોતાની સહયોગી ટેલિકોમ કંપની રિલાયંસ કમ્યુનિકેશન પાસેથી કોઇ પગાર તથા કમીશન ન લેવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી જાહેર કરાયેલી જાહેરાતમાં જણાવ્યું કે આ નિર્ણય રણનિતીક પરિવર્તન અને કંપની ના પ્રમોટરો ની પ્રતિબધ્ધતા નો ભાગ છે.
રિલાયંસ કમ્યુનિકેશંસ ના મેનેજમેન્ટ માં શામેલ બદા બોર્ડ મેમ્બર્સે પણ કોઇપણ પ્રકારનો પગાર લેવાના નિર્ણય ને 21 દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેનો ઉપાય ડિસેમ્બર 2017 સુધી આવી જશે. ઉલ્લેખનિય છે કે, કંપનીની હાલત થોડા સમય થી ખરાબ છે. કંપની ઉપર 45 હજાર કરોડ નું દેણું છે. આરકોમની આવકમાં ઘણો ઘટાડો થયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS