કપિલ શર્મા શો માં ફિલ્મ પ્રમોશન માટે અન્ના હજારે પહોંચ્યા

0
116

ગાંધીવાદી અને સામાજીક કાર્યકર્તા કિસન બાબૂરાવ હજારે ઉર્ફે અન્ના હજારે જીવન ઉપર આધારિત ફિલ્મ અન્ના કિસન બાબુરાવ હજારે ના પ્રચાર માટે સોની ચેનલ ઉપર પ્રસારિત થતા મશહૂર કોમેડી શો ધ કપિલ શર્મા શો માં શામેલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અન્ના હજારે શો માટે શૂટિંગ કર્યું હતું જે જલ્દી પ્રસારીત કરાશે. અન્ના હજારે પહેલીવાર કોઇ ટીવીશો માં ભાગ લીધો છે. તે કપિલ શર્માના શો ઉપર પોાતની ફિલ્મ નો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.
અન્ના : કિસન બાબુરાવ હજારે 130 મિનિટ ની ફિલ્મ છે. આનું શૃટિંગ અન્ના ગામ રાલેગણ સિદ્ધિ, અહમદનગર (મહારાષ્ટ્ર) મુંબઇ, જન્મુ રાજસ્થાનમાં કરાયું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS