એમસીડી ચૂંટણી : આપ કેજરીવાલની સત્તા ભૂખથી હારી : અન્ના હજારે

0
31
Anna Hazare-Arvind Kejriwal
Anna Hazare-Arvind Kejriwal

સામાજીક કાર્યકર્તા અન્ના હજારે એ દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવલ ઉપર આરોપ લગાવતા જણાવ્યું કે સતા પ્રતિ તેની ભૂખ ના કારણે આમ આદમી પાર્ટી આપ દિલ્હી નગર નિગમની ચૂંટણી હારી છે.
અન્નાએ જણાવ્યું કે લોકોએ તેને જનાદેશ આપ્યો હતો અને તેની પાસે એક મોકો હતો કે તે દિલ્હી ને એક મોડલ રાજય બનાવે. જેનું અનુકરણ આખો દેશ કરે, પરંતુ સતા બહુ જ ખરાબ ચીજ છે. એકવાર જયારે આપને ખુરશી મળી જાય છે ત્યારે આપના વિચાર અને સમજવાની શકિત ખતમ થઇ જાય છે. તેમણે જણાવ્યું કે દિલ્હી માટે કામ કરવાને બદલે તેમણે પંજાબ તથા ગોવા ની સતા ઉપર કબ્જો જમાવવાના ખ્વાબ જોવાનું શરુ કરી દીધું હતું. તેમની પાસે જલ્દબાજી કરવાનું કોઇ કારણ ન હતું.
અન્નાએ જણાવ્યું કે તેમની જલ્દબાજી લોકોએ મહેસુસ કરી તયરે લોકોને સમજાયું કે તે ફકત સતા ના છે

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS