પેટ્રોલ-ડિઝલના ભાવો ફરી વધ્યા..

0
61
announced petrol -diesel price up
announced petrol -diesel price up

આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કાચા તેલનો ભાવ વધતા બુધવારે રાત્રીના પેટ્રોલમાં 1.23 રુપિયા અને ડીઝલ માં 89 પૈસા પ્રતિ લિટર મોંઘુ બન્યું છે. આ પહેલા 16 મે ના રોજ પેટ્રોલ 2.16 રુપિયા અને ડીઝલ 2.10 સસ્તું થયું હતું.
દેશની સૌથી મોટી કંપની એ મૂલ્યવૃદ્ધિ રજાયોના સ્થાનીય ઉપર વેટ વધારો કરાયો છે. ઉલ્લેખનિય છે કે દર મહિનાની તા. 15 અને તા. 1 ના રોજ ભાવ વધારો અને ઘટાડો હવે સામાન્ય બની ગયો છે. વારંવાર વધારા ઘટાડા વચ્ચે લોકો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે પેટ્રોલ પંપ ઉપર થોડા દિવસે બદલનાર ભાવ માં ગ્રાહકો ને સતત છેતરાવવાનો ભય રહેતો હોય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS