અમરનાથ યાત્રા : એડવાન્સ રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ

0
33
annual Amarnath Yatra registration
annual Amarnath Yatra registration

29 જૂન થી શરુ થનારી શ્રી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરવાનું એડવાન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂકયો છે. દેશ ના 32 રાજયો કેન્દ્ર શાસિત રાજયોમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર બેંક અને યસ બેંક ની 433 શાખાઓમાં પારંપારિક બાલતાલ અને પહેલગામ રસ્તા માટે યાત્રા કરવાનું રજીસ્ટ્રેશન ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર યાત્રાશરુ થયા પછી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે.
ઉપરાંત શ્રધ્ધાળુઓ માટે લંગર વ્યવસ્થા કરવા માટે લંગર કમીટીની પણ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. યાત્રા દરમિયાન પહેલગામ અને ચંદનવાડી અને બાલતાલ રસ્તા ઉપરથી 7500 શ્રધ્ધાળુઓ જઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તે ઉપરાંત શ્રધ્ધાળુઓ ને પંજતરણ હેલીકોપ્ટર સેવા થી અગલ થી યાત્રા ની મંજૂરી અપાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS