પાકિસ્તાન નો ઝંડો ઉતારી લગાવ્યો ત્રિરંગો : બુરહાન ના વિસ્તારમાં

0
200

દક્ષિણ કાશ્મીર ના પુલવામા જિલ્લા ના ત્રાલ વિસ્તારમાં સેના ના એક જવાને મોબાઇલ ટાવર ઉપર લગાવેલ પાકિસ્તાન નો ઝંડો ઉતારી તેના બદલે ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો. ગત માસ મુઠભેડમાં માર્યો ગયેલ આતંકી બુરહાન વાન નો વિસ્તાર ત્રાલ વિસ્તારનો રહેવાશી હતો. ત્રાલ માં ઘણા છેલ્લા સમયથી પાકિસ્તાનનો ઝંડો લગાવેલો હતો. રવિવારે સાંજે પોતાના અધિકારીના સુચન થી રાષ્ટ્રીય રાઇફલ્સ ના આ જવાને આતંકીયો ની ગોળી ની ચિંતા કર્યા વગર 50 મીટર ઉંચે મોબાઇલ ટાવર ઉપર ચઢી અને પાકિસ્તાનનો ઝંડો ઉતારી આપણો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો. ત્રિરંગો ફરકાવનાર મિલટ્રીમેન સચીન નામના જવાન છે. આ ઘટના સેના દ્વારા ડ્રોન કેમેરાથી કેદ કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS