અરવિંદ કેજરીવાલે સુરતમાં ભાજપ ને નિશાન બનાવ્યું

0
57

સુરત : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આયોજીત રેલીને સંબોધીત કરતા ભાજપ ઉપર નિશાનો સાધ્યો હતો. સુરત ખાતે કેજરીવાલે સતાપક્ષ ઉપર તીખા હુમલા કર્યા હતા. રાજયની ભાજપ સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાતમાં આગામી ચૂંટણી નહીં હોય એક ક્રાંતિ થશે. દિલ્હી મુખ્યમંત્રીએ સરકાર ને સવાલ પૂછયો કે હાર્દિક પટેલ નો શું વાંક છે ? તેણે સરકાર ઉપર જનતા વિરોધી આરોપ પણ લગાવ્યો હતો.
રેલી દરમિયાન હંગામો થઇ ગયો હતો. રેલીમાં બ્રાહ્મણ અને પટેલ સમુદાયે વિરોધ પણ વ્યકત કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઇ ગઇ હતી. આમાં ઘણા પ્રદર્શનકારી ઘાયલ પણ થયા છે.
અરવિંદ કેજરીવાલ સોશિયલ મિડિયા ઉપર હાર્દિક પટેલના વખાણ કરે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS