આપે લગાવ્યો પી.એમ. ઉપર ભ્રષ્ટાચારનો આરોપ !

0
70

આમ આદમી પાર્ટી દ્વારા પી.એમ. મોદી ઉપર ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી વિધાનસભા માં નોટબંધી સામે પ્રસ્તવા રજૂ કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ખુરશી ઉપર બેઠેલા પ્રધાનમંત્રીનું નામ કાળા નાણા ના મામલે પહેલીવાર નામ આવ્યં છે. તેમણે જણાવ્યું કે નવેમ્બર 2012 માં ગુજરાત ના સીએમ રહેલા મોદી એ આદિત્ય બિરલા ગ્રુપ સાથે લેણદેણ ની જાણકારી એક લેપટોપમાં મળી છે. જેમાં ગુજરાત સી.એમ. 25 કરોડ લખેલું છે. કેજરીવાલે જણાવ્યું કે પનામા ઘોટાલામાં મોદી જી ના કેટલા દોસ્તો નું નામ છે. પરંતુ કોઇ કાર્યવાહી કરાતી નથી. 648 લોકોના સ્વિસ બેંક એકાઉન્ટ નંબર પણ લખેલા છે. કાર્યવાહી એટલા માટે નથી થતી કે પી.એમ. ના દોસ્તો છે. દસ્તાવેજો રજૂ કરતા સી.એમ. કેજરીવાલે જણાવ્યું કે આજે હું સબૂત લઇને આવ્યો છું. આયકર વિભાગે 15 ઓકટોબર 2013 માં આદિત્ય બિરલા ગ્રુપમાં છાપેમારી કરી હતી. પરત આવ્યા બાદ આઇ ટી ના રીપોર્ટમાં બિરલા ગ્રુપ ના એકાઉન્ટટે જણાવય્ું કે હવાલા ના પૈસા લઇને આવું છું. મારા બોસનું નામ શુભેન્દુ અમિતભ છે. તે બિરલા ગ્રુપ ના એકઝી. પ્રેસીડેન્ટ છે. કેજરીવાલે જણાવ્યું કે તેનું લેપટોપ , મોબાઇલ ચેક કરાયું તો તેમાં એક એન્ટ્રી મળી હતી જેમાં લખયું હતું. સી.એમ. 25 કરોડ આગળ બ્રકેટમાં લખયું છે. 12 કરોડ ડન બાકી જયારે શુભેન્દુને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે ગુજરાત સી.એમ. એટલે ગુજરાત એલ્કેલી કેમિકલ્સ

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS