કેજરીવાલ સરકાર : 21 સંસદિય સચિવોની નિયુકિત રદ

0
25

અરવિંદ કેજરીવાલ ને વધુ ઝોરકા જટકા ધીરે સે.. દિલ્હી હાઇકોર્ટે તેના 21 સંસદીય સચિવો ની નિયુકિત રદ કરી છે. દિલ્હી સરકાર 12 માર્ચ 2015 ના પોતાના આદેશ મુજબ પાર્ટીના 21 વિધાયકો ને સંસદીય સચિવ બનાવી દીધા હતા. જેને અદાલત માં એક અરજી કરાઇ હતી. મુખ્ય ન્યાયધીશ ની ખંડપીઠે આ આદેશ દિલ્હી સરકાર ના અધિવકતા દ્વારા આ સ્વિકાર કરી સંસદીય સચિવો ની નિયુકિત ઉપરાજયપાલ ની મંજૂરી લીધા વગર કરાઇ હતી. દિલ્હી સરકાર દ્વારા રજૂ વરિષ્ઠ અધિવકતા ખંડપીઠ સમક્ષ માનયું કે 4 ઓગસ્ટે તે અદાલતે ઉપરાજયપાલ ને દિલ્હી પ્રશાસક માનતા દિલ્હી સરકાર દ્વારા રજૂ કરાયેલા અધિસૂચનાઓને રદ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે આ તથ્ય સ્વીકાર કરે છે. સંસદિય સચિવોની નિયુકિત ઉપરાજયપાલની મંજૂરી વગર કરાઇ હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS