કેજરીવાલે ખાંસી દૂર કરવા સર્જરી કરાવી

0
46

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંજ કેજરીવાલ ને ઘણા સમયથી ઉધરસની બીમારીના કારણે ગઇકાલે તેની સર્જરી કરવામાં આવી હતી. કેજરીવાલ છેલ્લા 40 વર્ષથી ઉધરસની બીમારીથી પીડાતા હતા. તેની સર્જરી નારાયણ હેલ્થ સિટી હોસ્પિટલમાં બેંગ્લોર ખાતે કરવામાં આવી હતી. સર્જરી બાદ તે તેમના પરિવારને મળ્યા હતા. અને વાતચીત કરી હતી. થોડા જ દિવસમાં તે ઠીક થઇ જશે. લાંબા સમયથી આ ખાંસીની બીમારી ને મટતા વાર લાગે છે તેમ વધુમાં ડોકટરોએ જણાવેલ હતું. તે પહેલા પ્રાકૃતિક ચિકિત્સા પણ કરાઇ હતી. સર્જરી કરતા પહેલાં કેજરીવાલ ના જુદા જુદા રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS