આસારામ સ્વાસ્થ્ય પરિક્ષણ બાદ રિટર્ન જોધપુર જેલમાં

0
264

નાબાલિક સાથે યૌન શોષણ નો આરોપી આશારામ ને નવી દિલ્હી ના અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન ચિકિત્સા સંસ્થા એમ્સ માં સ્વાસ્થ્ય પરિક્ષણ પછી કડી સુરક્ષા વચ્ચે જોધપુર પરત લાવવામાં આવેલ છે. જોધપુર એરપોર્ટ ઉપર વિમાન થી બહાર નીકળતી વખતે આસારામ ને સુરક્ષા ના ઘેરાવ માં લેવાયો હતો. આ દરમિયાન તેમની પાસે કોઇને આવવા ન હોતા દેવાયા. વિમાન માંથી ઉતરતા આસારામ સ્વસ્થ દેખાઇ રહ્યા હતા. એરપોર્ટ થી સીધા જોધપુર કેન્દ્રિય કારાગાર લઇ જઇ પ્રશાસન ને સુપ્રત કરેલ.
સુત્રોના જણાવ્યાનુસાર વિમાનમાં હંગામો કરનાર આસારામ ની નજીક પહોંચવા માટે વિમાનમાં ભાગદોડ કરનાર 20 યાત્રિકોને પોલીસે હિરાસત માં લીધા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS