દિલ્હી : મૈડમ તુસાદ મ્યૂઝિયમમાં આશા ભોંસલે નું પુતળું મુકાશે

0
19
asha bhosle statue in delhi tushad musiem
asha bhosle statue in delhi tushad musiem

ભારતમાં ટુંકસમયમાં મૈડમ તુસાદ મ્યૂઝિયમ બનવાનું છે. જેમા બોલીવુડ સિંગર આશા ભોંસલે નું મીણનું સ્ટેચ્યુ લગાવવામાં આવશે તે બનાવવાની તૈયારી શરુ થઇ ગઇ છે. તેના સ્ટેચ્યુ સાથે બોલીવૂડની બીજી હસ્તિયોના પુતળા પણ નજરે આવશે.
આશા ભોંસલે નું સ્ટૈચ્યૂ ને બોલીવૂડ મ્યુઝીક ઝોન માં દેખાડાશે. અહીંયા તેમના ચાહકો પોતાના ફેવરીટ સીંગર સાથે પરફોર્મ પણ કરી શકશે.
મુંબઇમાં મૈડમ તુસાદ ની ટીમ આશા ભોંસલેની મળી જયાં તેમનું માપ અને ફોટા લીધા હતા. આશા ભોંસલેએ જણાવ્યું કે મને સન્માન આપવા બદલ મારા ચાહક અને મૈડમ તુસાદ નો ધન્યવાદ. મીણનું પુતળું બનવું તે મારા માટે એક અલગ જ ફિલીંગ્સ છે. હું મારા પુતળાને જોવા માટે ઉત્સુક છું. અને હું દિલ્હીમાં મ્યૂઝીયમ નો પ્રારંભ થવાનો ઇંતઝાર કરી રહી છું.

(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS