આસારામ મામલે : 59 ગવાહી ની યાદી રજૂ કરાઇ

0
41

યૌન ઉત્પીડન ના કેસમાં ફસાયેલ આસારામ ની નિયમિત સુનવણી શરુ થયા પછી આસારામે પોતાના 59 ગવાહો ની યાદી રજૂ કરી છે. સાથે નર્સ ઉપર થયેલ કોમેન્ટસ ની વાત પણ નકારી છે.
ગુરુકુળની નાબાલિક છાત્રા ને યૌન ઉત્પીડન ના આરોપ માં ફસાયેલ આસારામ મામલે સેંશન ન્યાયાલ જોધપુર માં ગુરુવારે નિયમિત સુનવણી થઇ હતી. સુનવણી દરમિયાન આસારામ ને પણ રજૂ કરાયા હતા.
4 ઓકટોબરે આસારામ ની જુબાની મુલિજમ થયા પછી વધારાની સુનવણી લેખિતમાં કોર્ટમાં રજૂ કરાઇ હતી. સાથે આસારામના વકિલ દ્વારા એક અરજી રજૂ કરાઇ હતી જેમાં દિલ્હી એમ્સ માં તપાસ દરમિયાન નર્સ ઉપર કોમેન્ટ ન કરી હોવાની વાત જણાવી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS