આસારામની ફરી એકવાર જામીન અરજી ફગાવતી કોર્ટ

0
53

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે નાબાલીક ના બળાત્કાર ના આરોપમાં જેલમાં બંધ આસારામ ની જામીન ફરી એકવાર ફગાવી દીધી હતી. આસારામ ના વકિલે પોતાના અસીલ આસારામ ની તબીયત ખરાબ હોવાના કારણે એક મહિનાની છેલ્લા જમાનત આપવા માટે એક અરજી દાખલ કરેલ હતી. પરંતુ કોર્ટે તેને મંજૂર કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે આસારામની નિયમિત જામીન અરજી માટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મામલા ની આગળની સુનવણી 21 નવેમ્બર ના રોજ થશે.

(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS