ઓડી,બીએમડબલ્યૂ અને મર્સિડીઝમાં ડિસ્કાઉન્ટ ઓફર

0
66
Audi, BMW and Mercedes discount offer
Audi, BMW and Mercedes discount offer

જો આપ લકઝરી કાર ખરીવાનું મુડ ધરાવતા હોય તો શાનદાર મોકો છે. દુનિયાની લકઝરી કાર નિર્માતા કંપનીએ પોતાના ઇંડિયન મોડલ ઉપર ભારે છૂટ જાહેર કરી છે. જર્મની ની લકઝરી કાર નિર્માતા ઓડી એ ભારતમાં પોતાની કારોના ભાવમાં 10 લાખ રુપિયા સુધી ઓછા કર્યા છે.
ઓડી કંપનીએ એ3 સેડાન થી લઇને એ8 પ્રીમિયમ સેડાન જેવી જુદી જુદી કારો વહેંચે છે. સ્થાનીય બજારોમાં તેની કિંમત 30 લાખ થી લઇને 1.15 કરોડ ની વચ્ચે છે. ઓડી ઇંડિયા એ જણાવ્યું કે આ જૂનો સ્ટોક ખાલી કરવા માટે ની સ્કિમ નથી. પરંતુ અમો બાકીના નવા મોડલ ઉપર પણ છૂટ આપીએ છીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓડી ગાડિયો ના ભાવમાં છૂટ થી એ3 સેડા ઉપર પચાસ હજાર થી લઇને એ8 સેડાન ઉપર 10 લાખ રુપિયા સુધી હશે. જર્મની ની એક બીજી લકઝરી કાર કંપની બીએમડબલ્યૂ એ પણ તે મોડલ ની પસંદ ના આધાર ઉપર એકસ શો રુમ ના ભાવોમાં 12 ટકા સુધીનો ફાયદો આપી રહી છે. જેમાં જીએસટી લાભ શામેલ છે.
જયારે મોડલ ઉપર આધારીત મર્સિડીઝ 7 લાખ રુપિયા સુધીની છૂટ આપી રહી છે.
ઉપરાંત વીમો અને સર્વિસ પણ મફત આપી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS