બાબા રામદેવ : પાકિસ્તાનમાં પતંજલી પ્રોડકટ વહેંચાણ કરવા અને યોગ શીખડાવવા માગે છે !

0
36
baba ramdev want yog in pakistan
baba ramdev want yog in pakistan

દેશભકિત અને સ્વદેશી ઝંડો ઉઠાવીને યોગ ના બહાને ભીડ ભેગી કરી સ્પર્ધાત્મક કંપનીઓના ઉત્પાદનોમાં ખામી કાઢીને બાબા રામદેવ પતંજલિ ની પ્રોડકટ માટે વહેંચાણ વધારી રહ્યા છે. તે દેશના સૌથી મોટા વેપારી બની ગયા છે. છેલ્લા થોડા દિવસથી તેમનો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વધી ગયો છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં પતંજલી પ્રોડકટ નું વહેંચાણ કરવાની વાત કરી હતી. તો બીજી બાજુ પાકિસ્તાનમાં યોગ શીખડાવાની પણ વાત જણાવી હતી.
અમદાવાદમાં રામદેવે જણાવ્યું કે : જો રાજનીતિક અસ્થિરતા ન હોત તો તે પાકિસ્તાનમાં પણ યોગ શિખડાવત રામદેવે જણાવ્યું કે રાજનીતિક અસ્થિરતા છે, રાજનીતિક અસ્થિરતા છે નહિં તો યોગ શિખડાવવા પાકિસ્તાન પણ જવા માંગુ છું.
21 જુને વિશ્વ યોગ દિવસ છે. સ્વામી રામદેવે જણાવ્યું કે ફકત એક દિવસ સીમીત ન હોવો જોઇએ. યોગ દરરોજનો ભાગ હોવો જોઇએ. 200 દેશ યોગ સાથે જોડાશે.
યોગ દિવસ ઉપર દુનિયાભરમાં 200 દેશ યોગ દિન તરીકે મનાવશે. 231 જુને યોગ દિવસ ના ઘોષિત કરાયો છે. સંયુકત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS