બાબરી વિધ્વંસ મામલો : અડવાણી-જોશી માટે રાષ્ટ્રપતિ પદ ની ઉમેદવારી માં કોઇ અડચણ નહીં

0
23
Babri demolition case Advani, Joshi
Babri demolition case Advani, Joshi

બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઇ કોર્ટ ના આપરાધિક સાજિશ રચવા ના કેસ રદ નીઅપીલ ઠુકરાવ્યા બાદ ભાજપાના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી માટે રાષ્ટ્રપતિ ભવનના દરબાજા બંધ નથી થયા. આપરાધિક સાજિશ નો કેસ ચાલુ હોવાછતાં નેતાઓ ને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની રાહમાં કોઇ કાનૂની અડચણ નથી. મામલો ફકત રાજનીતિક નૈતિકતા સાથે જોડાયેલો છે.
આ મામલામાં આપરાધિક સાજિશ નો આરોપ પત્ર રજૂ થવાના કારણે લગભગ બે દશકા પછી રામ મંદિર નો મુદો ફરીથી રાજનીતિ ને કેન્દ્રમાં આવ્યા ની સ્થિતિ બની રહી છે. જેની સૂનવણી બે વર્ષ સુધી ચાલી શકે છે. એવામાં આગળની લોકસભા ચૂંટણી મા આ મુદો નવો વળાંક લાવી શકે છે. ઉલ્લેખનિય છે કે સુનવણી નો અંતિમ ભાગ માં હશે, ત્યારે લોકસભાની ચૂંટણી થઇ રહી હશે.
આપરાધિક કેસ ચાલતો હોવાથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાને લઇને કોઇ રોક હોતી નથી. સંવિધાનમાં આવી સ્થિતિ નો સામનો કરી રહેલા નેતા નું રાષ્ટ્રપતિ ની ચૂંટણી લડવા રોકી શકાય નહી. ભાજપ જો ઇચ્છે તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે. પરંતુ આ મામલામાં રાજનીતિક નૈતિકતા થી જોડાયેલો છે. અદાલત માં બે વર્ષ સુધી સુનવણી ચાલી શકે છે. 2019 ના અંત સુધીમાં પોતાની સુનવણી પૂર કર્યા બાદ ફેસલો સંભળાવી શકૈે છે. મે મહિનામાં કાર્યકાળ પૂરો થશે. એવામાં વર્ષ 2019 ના એપ્રિલ અને મે માં દેશમાં ઉપચૂંટણી થઇ રહી હશે. આ દરમિયાન આ મામલામાં આરોપી બનાવેલ નેતાઓ ની સુનવણી ચાલુ હશે. આ મુદો આવતા બે વર્ષ સુધી ચર્ચામાં રહેશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS