દેશવ્યાપી હડતાલ : બેંકો અને અન્ય કામકાજ ઠપ્પ : મજદૂર સંગઠન

0
92

દેશભરમાં મજદૂર સંગઠન સરકાર દ્વારા તેની માંગો ને નહીં માનવામાં આવતા અને શ્રમ કાનૂન માં શ્રમિક વિરોધી બદલાવો ના સામે આજે એક દિવસીય હડતાલ પર રહેશે. જો આપ કોઇ તેને લગતું કામ હોય અથવા બેંક ના કામકાજ હોય તો આજે ઠપ્પ રહેશે.
હડતાલ ના કારણે આ સેવાઓ બંધ રહેશે. કારણ કે આનાથી પરિવહન, બેંકિગ, અને દુરસંચાર સેવાઓ ઉપર અસર પડવાની આશંકા છે. સંગઠનોનું કહેવું છે. આ હડતાલ પ્રભાવિત રહેશે. કારણ કે આ હડતાલમાં લાખો શ્રમીકો જોડાયેલા છે. દરેક વિસ્તારોમાં પ્રશાસન શાંતિ બની રહે તે વ્યવસ્થા કરી રહી છે. સંગઠનોનું જણાવાનું છે કે સરકાર 12 સૂત્રીય માંગ ને લઇને નકારાત્મક છે. માંગ માં ઓછામાં ઓછી મજદૂરી 18 હજાર કરવી, નિશ્ર્ચિ પેંશન યોજના વગેરે મુદાઓ ની માંગ ને લઇને સંગઠન દેખાવો કરશે અને સરકાર પાસે પોતાની માંગ ને તીવ્ર બનાવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS