બેંકો ના કામ પૂરા કરી લેજો : રજાઓ આવી રહી છે

0
92
bank holiday 5 days
bank holiday 5 days

બેંકો ને લઇને એક જરુરી સમાચાર છે કે આપની પાસે બેંકના કામ પતાવવા માટે બુધવાર સુધીનો સમય છે. જો તમારે રોકડ ની જરુર હોય તો કાઢી લેજો. અને બેંકના કામ પૂર્ણ કરી લેજો. તે પછીના દિવસોમાં મુશ્કેલી પડશે.
ઉલ્લેખનિય છે કે પ દિવસ બેંકો બંધ રહેવાની છે. દેશ ની મોટાભાગની બેંકો પાંચ દિવસ બંધ રહેશે જયારે અન્ય બેંકો ત્રણ દિવસ બંધ રહેછે. 24 તારીખે મહાશીવરાત્રી, 25 તારીખે મહીનાનો ચોથો શનિવાર, જેના કારણે બેન્ક બંધ રહેશે. 26 તારીખે રવિવાર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS