પાંચ દિવસ બેંક બંધ રહેશે : કામ પુરા કરી લો..

0
190

8 ઓકટોબર થી સતત પાંચ દિવસ બેંક બંધ રહેશે. બેંકો ને લગતા તમામ કામ સમય મળતા પૂર્ણ કરી લો. નહીં તો 13 ઓકટોબરે બેંક ખોલવાનો ઇંતજાર કરવો પડશે. એ ઉપરાંત પણ આ મહીનામાં ચાર દિવસ બેંક બંધ રહેશે.
રજાની શરુઆત આઠ ઓકટોબર થી થશે. આઠ તારીખે બીજો શનિવારે ના કારણે બેંક બંધ રહેશે, નવ ના રોજ રવિવાર, દશ ના રોજ રામનવમી, અને 11 ના રોજ દશેરા અને બાર ના મોહરર્મ ની રજા રહેશે. સતત પાંચ દિવસ બેંકો બંધ રહેશે. આના કારણે વેપારીઓને મુશ્કેલી પડશે. આ દિવસોમાં એટીએમ ઉપર આધારીત રહેવું પડે છે. એટીએમ ટાઇમે જ દગો ન દઇ જાય.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS