BCCI ભગવાન જેવો વ્યવહાર કરો માં નહીં તો અમોને સુધારતા આવડે છે : સુપ્રિમ કોર્ટ

0
50

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા લોઢા સમિતિ ની સુધારા સંબંધિત ભલામણો ની નારાજ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કડક શબ્દોમાં બુધવારે બોર્ડ ને જણાવ્યું કે બોર્ડ ખુદ સુધરી જાય નહીંતો અમોને સુધારતા આવડે છે.
ન્યાયાલય દ્વારા બનેલ ન્યયમૂર્તિ આરએમ લોઢા સમિતિ ના મુખ્ય ન્યાયધીશ ટી.એસ. ઠાકુર, ન્યાયમૂર્તિ, એ એમ ખાનવિલકર સમક્ષ રિપોર્ટ રજૂ કરી બીસીસીઆઇ દ્વારા તેની ભલામણોની બેદરકારી ની ફરિયાદો હતી. સમિતિએ અદાલત ના આદેશ ને ન માનવા માટે બોર્ડ અધ્યક્ષ અનુરાગ ઠાકુર એવં સચિવ અજય સહિત બધા પદાધિખારીઓ ને પદ સે હટાવવાનો અનુરોધ કરાયો હતો.
લોઢા સમિતિએ જણાવ્યું કે બીસીસીઆઇ અને એના અધિકારી નિર્દેશોનું પાલન નથી કરી રહ્યા અને વારંવાર નિવેદન કરી અદાલત નો અને નિયમોનો ઉલ્લંઘન થાય છે. સમિતિના વકીલે જણાવ્યું કે બીસીસીઆઇ દ્વારા ઇમેલ અને અન્ય સંવાદોનો જવાબ નથી આપાી રહ્યું પીઠે જણાવ્યું કે બીસીસીઆઇ ખુદ પોતે કાનૂનની ઉપર છે એવું માને તો તે ખોટી વસ્તુછે. પીઠે જણાવ્યું કે આપ બીસીસીઆઇ ભગવાન ની જેમ વ્યવહાર કરી રહ્યું છે આદેશનું પાલન કરે નહીં તો અમે આદેશોનું પાલન કરાવીશું .

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS