ગરમીના દિવસોમાં શેરડીનો રસ અમૃત સમાન

0
35
Benefits of Sugarcane Juice
Benefits of Sugarcane Juice

ગરમીના દિવસોમાં ડિહાઇડ્રેશન થી બચવાનું છે તો શેરડીનો રસ સૌથી બહેરત વિકલ્પ છે. તે સાથે તે જોન્ડિસ જેવી ઘાતક બિમારીઓમાં ચમત્કારીક અસર દેખાડે છે. ગર્ભવતી મહિલાઓ માટે આ સૌથી ઉતમ છે. શેરડીનો રસ એનીમિયા, કેંસર તથા તમામ બિરારીયોથી બચાવે છે. આટલો ચમત્કારીક હોવા છતાં ઘણી કંપનીઓ તેમજ લોકો દ્વારા ભ્રમ ફેલાવવામાં આવે છે. આ ભ્રમ ઠંડા પીણા બનાવનાર કંપની ફેલાવે છે. આવી કંપની દ્વારા શેરડીના રસથી થતા નુકશાન નો રીપોર્ટ બનાવી બહાર પાડે છે પરંતુ તે સત્ય હકિકત નથી. શેરડીનો રસ તેવી સ્થિતિમાં ફાયદાકારક છે જયારે આપ તેને તાજો પીવો. જો ફ્રિઝ કરેલ રસ ન પીવો જોઇએ. રસ પીતી વખતે ખાસ તે વાત જોવી જોઇએ કે તેમાં કોઇ મિલાવટ ન હોવી જોઇએ. સ્વસ્થ માણસ માટે બે ગ્લાસ ની જરુરત રહે છે. સડેલી શેરડીના રસ પીવાથી પેટની બીમારી થાય છે. ખાસ કરીને શેરડી ધોયા વગર રસ કાઢવામાં આવે છે તેના દ્વારા ખેતરની માટી તથા અન્ય કચરો પણ રસ સાથે મળી જાય છે. જે વ્યકિત રસ કાઢે છે તેના હાથ બરોબર સાફ છે કે નહીં ?

NO COMMENTS