સ્વામિનારાયણ મંદિર ભૂજ ખાતે અન્નકૂટ મહોત્સવની તૈયારી

0
109

(પ્રિતી ધોળકીયા-મુંદ્રા,કચ્છ) prit.bhavik@gmail.com
ભૂજ : દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામીનારાયણ મંદિર ભૂજ માં અણકોટ પ્રસંગ ની તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે સંતો દ્વારા જુદા જુદા પ્રસાદ બનાવવા માટે ની ભરપૂર તૈયારીઓ કરી રહ્યા છે. તૈયારીને અનુલક્ષીને પૂ. મહંત સ્વામી ધર્મનાનંદજી, સદગુરુ સ્વામી, પ્રેમ પ્રકાશદાસજી, શ્રી હરિદાસજી તથા વડિલ સંતો ની આજ્ઞા અનુસાર સંત કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, નિલકંઠદાસજી, દિવ્યસ્વરુપદાસજી તથા અન્ય સંતો નજરે પડે છે.

NO COMMENTS