બોર્ડર પાસે દેખાણા ત્રણ અજાણી વ્યકિત : સર્ચ ઓપરેશન જારી

0
30

જમ્મુ : સીમા ઉપર સતોવલી ગામ પાસે મહિલાઓ દ્વારા સેના ની વર્દી માં ત્રણ લોકો ને જોયા હતા. મંગળવારે પણ સેના દ્વારા ઓપરેશન જારી રખાયું હતું. આ દરમિયાન ગામ ના ખેતરોમાં સતેવાલી અને શેખુપુરા ના ખેતરો માં ઉભા પાક ની વચ્ચે જઇને આસપાસ પણ ઓપરેશન કરાયું હતું. ઉલ્લેખનિય છે કે, કોઇ હાથમાં આવ્યું ન હતું. પરંતુ સેના દ્વારા હાલમાં 24 કલાક રાઉન્ડ ધ કલોક ઓપરેશન જારી છે. સેના દ્વારા એલઓસી આસપાસ ગામ ના રહેવાસીઓ ને સુચિત કરવામાં આવ્યા છે. કોઇ અજાણી વ્યકિત કે કોઇ ચીજ મળી આવે તો તુરંત સેના ને જાણ કરવી. પોલીસે તાત્કાલીક ગામમાં વધારાનો સ્ટાફ રાખી કડક ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS