ભારતીય સીમા પર સુરક્ષા વધારવા બ્રહ્મોસ મિસાઇલ તૈનાત

0
226

અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મોસ મિસાઇલ ભારત દ્વારા તૈનાત કરાતા ભારતીય સૈના એ પોતાના તેવર દેખાડયા છે. ચીન અરુણાચલ પ્રદેશ ના કેટલાક વિસ્તાર ઉપર ચીન પોતાનો હકક જતાવે છે. બન્ને દેશ લાઇન અને એકચયુઅલ કંટ્રોલ ઉપર દાવો કરે છે. ચીને રાજયમાં મિસાઇલો ની તૈનાતી ઉપર આપતિ જતાવી છે. જે બાદ આર્મીએ સાફ કર્યું છે કે, તેના નિર્ણય ઉપર ચીન ને કોઇ અસર નહીં પડે. ઉલ્લેખનિય છે કે, ચીની સેના પોતાના અહેવાલોમાં પ્રસિધ્ધ કર્યું હતું કે : સીમા ઉપર સુપર સોનિક મિસાઇલ તૈનાત આત્મરક્ષા ની સીમા પાર કરી ગઇ છે. અને ચીનના તિબેટ અનેયુન્નાન રાજય માટે ગંભીર ખતરો છે. બારતીય સેનામાં શામેલ બ્રહ્મોસ મિસાઇલ ઉન્નત કિસમની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જે વિવિધ પ્રકારે લોન્ચ કરી શકાય છે. જેમાં ભારીમાત્રામાં હથિયારો લઇ જઇ શકાય છે. જેના દ્વારા જમીન અને સમુદ્રમાં પણ વાર કરી શકાય છે.

(સુત્રોમાંથી)

NO COMMENTS