બ્રિકસ સંમેલન : સમુદ્ર થી લઇ રસ્તા સુધી ચાંપતો બંદોબસ્ત

0
49

બ્રિકસ સંમેલન પહેલા ગાવા ના વિસ્તારો ને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે. કાર્યક્રમ સ્થળે જનાર તમામ માર્ગો અને શેરીઓ માં પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સંમેલનમાં વિભિન્ન દેશોના રાષ્ટ્રધ્યક્ષો ભાગ લેવાના છે. શનિવારે આજે દક્ષિણ ગોવા ના બેનૌલિમ માં શરુ થવાનું છે. પી.એમ. મોદી આ કાર્યક્રમમાં ભાગ લેશે. રાજય પોલીસે ડેબોલિમ એરપોર્ટ થી લઇ કાર્યક્રમ સ્થળ ઉપર જનાર રસ્તા ઉપર આવન જાવન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. તટ રક્ષણ દળ દ્વારા હવાઇ અને સમુદ્ર માં પણ નિગરાની રાખી છે. રસ્તાઓ ઉપર ઘણા તંબુ અને બંકર પણ બનાવવામાં આવ્યા છે. અર્ધ લશ્કરી દળ સુરક્ષા મામલે પણ ધ્યાન રાખશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS