રિલાંયસ પછી બીએસએનએલ નો ધમાકો 1 રૂપિયા માં 1 જીબી ડેટા

0
139

રિલાંયસ ને ટક્કર આપવા માટે હવે બીએસએનએલ હવે આવી છે. રિલાંયસે 50 રૂપિયા માં 1 જીબી બ્રોંડબ્રેંડ ડેટા આપવાની ઘોષણા કરી છે. તો બીએસએનએલ નો 249 રૂપિયા માં 300 જીબી ડેટા દેવાનો પ્લાન લઇને આવી શકે છે. એટલે 1 રૂપિયા થી પણ ઓછું 1 જીબી ડેટા બીએસએનએલ એક નવો પ્લાન અંતર્ગત ઉપબોકતા માત્ર 249 રૂપિયામાં 300 જીબી ડેટા ઉપયોગ કરી શકશે. બીએસએનએલ એ જણાવ્યું કે 9 સપ્ટેમ્બર ના રોજ અનલિમિટેડ બ્રોડબેંડ પ્લાન લોન્ચ કરવા જઇ રહી છે. આ પ્લાન નું નામ એકસપીરીયંસ અનલિમિટેડ બીબી 249 હશે. 6 સપ્ટેમ્બર થી રિલાંયસ જીયો સિમ ઉપયોગ કરવાવાળા ઉપભોકતા માટે કોલ અથવા એસએમએસ મફત હશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS