ભારતીય વેપારીએ દુબઇમાં ડી-પ નંબર માટે 90 લાખ ડોલર ચૂકવ્યા

0
70

ભારતીય એક વેપારીએ દુબઇમાં પોતાની કામ માટે એક આંકડા માટે રજીસ્ટ્રેશન પ્લેટ નંબર માટે 90 લાખ ડોલર ચૂકવ્યા છે. બિઝનેશમેન બલવિંદર સાહની દુબઇના રોડ અને ટ્રાન્સપોર્ટ ઓથોરીટી પાસેથી 3 કરોડ 30 લાખ દિરહાર માં આ નંબર હરરાજી માં લીધેલ છે.
ડોલરમાં આ રકમ 90 લાખ જેટલી થાય છે. બલવિંદર યૂનિક નંબર ખરીદવાનો શોખીન છે. અબુ સબા ના નામ થી જાણીતા સાહની આરએસજી ઇન્ટરનેશનલના માલિક છે. આ કંપની પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપની સંયુકત અરબ અમીરાત, ભારત અને અમેરિકામાં વ્યવસાય છે. તેમણે જણાવ્યું છે કે તે યુનિક નંબર નો શોખિન છે. તે ડી-પ નંબર લઇ ગર્વ મહેસુસ કરે છે. તેની પાસે અત્યાર સુધીમાં આવા 10 યુનિક નંબર છે. નૌ નંબર તેનો પસંદગીનો નંબર છે. ગત વર્ષે 2.5 કરોડ દિરહામમાં લીધેલ હતો.
નવો નંબર પ્લેટ ડી-5 તે તેની રોલ્સ રોયસ નંબર માં લગાડશે. નિલામીમાં 300 વ્યકિત હાજર હતા નિલામીમાં ભાગ લેવા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS